આ હતી વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ, અત્યારના ફોટા જોઇને અનુષ્કાને પણ ભૂલી જશો

 ટીમ ઇન્ડિયાના કેપ્ટન ગણાતા વિરાટ કોહલીએ એકવાર બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી ઇઝાબેલ લૈટની સાથે ડેટ કરતો હતો. એક સમય એવો હતો કે વિરાટ અને ઇઝાબેલ વચ્ચેના પ્રેમની વાતો પણ ઘણી ફરતી થઇ હતી.

વિરાટ કોહલીના કરિયરની વાત કરીએ તો, શરૂઆતમાં વિરાટ કોહલીનું નામ લોકોના મોઠા પર ઓછું હતું પરંતુ વિરાટ કોહલીની બેટિંગ સ્ટાઇલે માત્ર દેશનું જ નહિ પરંતુ સમગ્ર દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું. વિરાટની ગર્લફ્રેન્ડ પણ કઈ કમ નહોતી. બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી ગણાતી ઇઝાબેલ લૈટ એક મોડેલિંગની દુનિયામાંખુબ જ પ્રખ્યાત છે.

ઇઝાબેલ લૈટ 2012માં આમિર ખાનની ફિલ્મ “તલાશ ધ જવાબ લાઇસ વિથ ઈન” દ્વારા ફિલ્મોમાં પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરવામાં આવી હતી.

Izabelle3 » Trishul News Gujarati Breaking News

જોવા જઈએ તો 2012 થી 2014 સુધી, ઇઝાબેલ લૈટ અને વિરાટ કોહલી બંને સાથે ડેટિંગ કરતા હતા. વિરાટ અને ઇઝાબેલની વધતી જતી દોસ્તી વધુ સમય સુધી મીડિયાની નજરથી છુપી ન રહી શકી. જ્યારે, આ બંનેની ડેટિંગ વર્ષ 2013 માં સામે આવી હતી.

વિરાટ કોહલી સાથેના બ્રેકઅપ બાદ ઇઝાબેલએ એક ઇન્ટરવ્યુમાં તેમના સંબંધો પર ખુલીને વાત કરતા કહ્યું હતું કે, “હા, અમે બે વર્ષથી સંબંધમાં હતાં. આ સંબંધ બંનેની સંમતિથી સમાપ્ત થયો.”

વિરાટ કોહલીના જીવનમાંથી ઇઝાબેલના ગયા પછી અનુષ્કા શર્મા તેની જિંદગીમાં આવી હતી. અને ત્યારબાદ તેમણે લગ્ન કાર્ય હતા અને આજે તેમનો એક સુખી પરિવાર છે અને થોડા સમય પહેલા જ વિરાટ અને અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો છે અને તેનું નામ વામિકા પાડ્યું છે.

Post a Comment

0 Comments