80 વર્ષની વૃદ્ધાને ત્રણ લોકોને ભેગા થઈને લગાવવું પડ્યું ઈન્જેકશન, આ વિડીયો જોઇને હસીને લોથપોથ થઇ જશો

 

અવારનવાર સોશિયલ મીડિયા પર કેટલાંક વિડીયો વાયરલ થતાં હોય છે. કેટલાંક વિડીયો આશ્વર્યજનક તો કેટલાંક રમુજી હોય છે ત્યારે આવા જ એક ખુબ વાયરલ થયેલ વિડીયોને લઈ સમાચાર સામે આવ્યા છે. હાલના આધુનિક સમયગાળામાં દરરોજ અવનવા વીડિયો જોવા મળતાં હોય છે

હવે તો મોટાભાગના લોકો સ્માર્ટફોન અથવા તો એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. લોકો પોતાના પરિવાર કરતાં ઈન્ટરનેટ પર, મોબાઈલ પર સમય વધુ પસાર કરતા હોય છે. અદ્યતન ટેકનોલોજી વિકસિત થઈ રહી છે ત્યારે દરેક ખૂણાની જાણકારી આપણાં સુધી પહોંચે છે.

કેટલાક એવા વીડિયો હોય છે કે, જે આપને હસવા માટે મજબૂર કરી દેતાં હોય છે. હાલમાં અમે પણ તમારા માટે એક એવો જ વીડિયો લઈને આવ્યા છીએ કે, જેને જોઈને તમે તમારી જાતને હસતા રોકી નહીં શકો. અમુક લોકો ઇન્જેક્શન લગાવતા ગભરાઈ જતા હોય છે, તો કેટલાક લોકો બાળકોની જેમ રડવા લાગતાં હોય છે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે કે, જેમાં કોઈ નાનકડું બાળક નહીં પણ 80 વર્ષીય વૃદ્ધ મહિલાને ઇન્જેક્શન લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન વૃદ્ધ મહિલા જે રીતે જબરદસ્ત પ્રતિક્રિયા આપી રહી છે તેમજ અજીબ રીતે જોરથી બુમ પાડે છે તેની તમામ લોકો મજા લઇ રહ્યું છે.

કમાલની વાત તો એ છે કે, વૃદ્વ મહિલાને 2 સ્વાસ્થ્યકર્મીઓએ જોરથી પકડી રાખી છે તેમજ એક સ્વાસ્થ્યકર્મી ઇન્જેક્શન લગાવી રહી છે. Instantbollywood નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. જેને 15,91,000થી વધારે વખત જોવામાં આવ્યો છે જયારે તો 1,73,945 લાઇક મળી ચૂકી છે.

કેટલાંક લોકો આ વીડિયો પર શાનદાર કમેન્ટ પણ કરી રહ્યા છે. મહિલાના આ વીડિયોને લોકો ખૂબ શેર કરી રહ્યા છે તેમજ જોઈને ખૂબ મજા લઇ રહ્યા છે. તુષાર આહિરકર નામના એક યુઝર દ્વારા સ્માઇલી સ્ટીકરની સાથે લખ્યું છે કે, ‘દાદી દિલ્હીની છે બચ્ચું.


Post a Comment

0 Comments