ઇન્જેક્શન હાથમાં લાગશે કે કમરમાં તે કેવી રીતે નક્કી થાય છે? જાણો


જ્યારે પણ આપણે ડોકટર પાસે જઈએ છીએ ત્યારે ઇન્જેક્શનની લઈને મનમાં ડર રહેતો હોય છે એક સવાલ મનમાં હોય છે કે ડોક્ટર આપણને ઇન્જેક્શન હાથમાં આપશે કે કમરમાં? તમે જોયું હશે કે ઇન્જેક્શન શરીરના કયા ભાગમાં લગાવવું છે તેને લઈને દર્દીને સ્વતંત્રતા નથી આપવામાં આવતી આ ચીજ ડોક્ટર નક્કી કરે છે કે તમને ઇન્જેક્શન હાથમાં આપશે કે કમરમાં.


તો હવે સવાલ એ છે કે આવું કેમ? શું કમર અને હાથમાં લાગતી સોઈ અલગ અલગ હોય છે? કે પછી ડોક્ટરની પાસે જે સોઈ હોય છે તેને અનુસાર તેમને લગાવે છે? કે પછી તમારી બીમારી પરથી નક્કી થાય છે? તો આજે તેના વિશે જણાવીશું.

હાથમા રીતે લાગે છે ઇન્જેક્શન


વાસ્તવમાં ઇન્જેક્શન તમને હાથમાં આપવામાં આવે કે કમર તેનો નિર્ણય તમને આપાતી દવાથી થઈ શકે છે હાથમાં માત્ર એ પ્રકારનું ઇન્ફેક્શન લાગે છે જેમાં રહેલું લિક્વિડ તમારા લોહીમાં સરળતાથી મિક્સ થઈ જાય તેને સાધારણ શબ્દોમાં સામાન્ય અને હલકું ઇન્જેક્શન કહેવામાં આવે છે તેને હાથમાં લગાવવાથી બોડીમાં કોઇ તકલીફ નથી થતી.


કમરમાં આ રીતના ઇન્જેક્શન લગાવાય છે

કમરમાં એવા ઇન્જેક્શન લગાવવામાં આવે છે જે તમારા લોહી માં સરળતાથી મિક્સ નથી થતું .આ પ્રકારના લીક્વીડ માં લોહી માં મિક્સ થવા દરમિયાન દર્દીને દુખાવો થાય છે આ દુખાવાને ઓછો કરવા માટે ઈન્જેકશન તમારી કમર લગાવવામાં આવે છે આ ટાઈપના ઇન્જેક્શન ને ભૂલથી પણ હાથમાં લગાવવામાં આવે તો ખૂબ જ દુખાવો થાય છે કેટલાક કેસમાં હાથ હંમેશા માટે કામ કરતો પણ બંધ થઈ શકે છે.

આ સરકારી મેડિકલ સમજાવીએ તો હાથમાં લાગતાં ઇન્જેક્શન ઓછી સાંદ્રતા વાળા ઇન્જેક્શન તેને હાઇપો ટોનિક ઇન્જેક્શન કહેવામાં આવે છે અને કમરમાં લાગતા ઇન્જેક્શન ને વધારે સાંદ્રતા વાળા એટલે કે વધારે ઘટ્ટ હોય છે તેને હાઇપર ટોનિક ઇન્જેક્શન કહેવામાં આવે છે.

હાઇપો ટોનિક ઇન્જેક્શન લોહીમાં સરળતાથી મિક્સ થઈ જાય છે તેના લીધે દુખાવો ઓછો થાય છે ત્યાં જ હાઈપરટોનીક ઇન્જેક્શન ને લોહી માં મળતા સમય લાગે છે અને તે પ્રક્રિયા ખૂબ જ દુખાવો ઉત્પન્ન કરે છે તેથી તે ઇન્જેક્શન કમરમાં લગાવવામાં આવે છે.

આશા રાખીએ છીએ કે તમે હાથ અને કમરમાં ઇન્જેક્શન આપવાનું તર્ક સમજી ગયા હશો ફરી જ્યારે ડોક્ટરની પાસે જાઓ ત્યારે તેમની જોડે આ વાત ને લઇ ને ચર્ચા ના કરવી . તેમને તેમનું કામ કરવા દેવું જોઈએ.

Post a Comment

0 Comments